Assam Mizoram Border Dispute: મિઝોરમ પોલીસે આસામના
મિઝોરમ પોલીસે કોલાસિબ જિલ્લાના વૈરંગતે નગરના બહારના વિસ્તારમાં થયેલી હિંસા મામલે આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા, રાજ્ય પોલીસના ચાર વરિષ્ઠ અધિકારી અને બે અન્ય અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. પોલીસે શુક્રવારે આ જાણકારી આપી હતી. મિઝોરમ IGP