73.5 રૂપિયા મોંઘો થયો LPG ગેસ સિલિન્ડર
નવા મહિનાના પહેલા દિવસે મોંઘવારીમાં વધુ એક આંચકો લાગ્યો છે. સરકારી ઓઇલ કંપનીઓએ પહેલી ઓગસ્ટથી ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે. દેશની સૌથી મોટી સરકારી ઓઇલ કંપની ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC)એ 19 કિલોગ્રામવાળા ગેસ સિલિન્ડરના ભાવમાં 73.5 રૂપિ