Kargil Vijay Diwas 2021: PMમોદીની શહીદોને શ્રદ્ધાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ આજે ભારતીય સશસ્ત્ર બળોને વર્ષ 1999માં કારગિલ યુદ્ધદરમિયાન તેમના બલિદાન બદલ શ્રદ્ધાંજલિ અને વીરતાની પ્રશંસા કરી છે. આજે કારગિલ વિજય દિવસના અવસર પર પીએમ મોદી (PM Modi)એ ટ્વીટ કર્યું કે, "આપણે તેમના બલિદાનો અને વીરતા