હું ભાજપમાં છું, હતો અને રહીશ, ભાજપને જીત મળે તે મ
2022ની ચૂંટણી ને હજુ એક વર્ષ કરતા વધુ સમયની વાર છે, જો કે તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. સામાજિક આગેવાનો અને નેતાઓ પણ તૈયાર છે. તેવામાં રાજકોટમાં ભાજપના દિગ્ગજ નેતા અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાને ત્યાં મહત્વની બેઠક મળી