મેઘરાજાએ સૌરાષ્ટ્રને કર્યું જળબંબાકાર, ભાદર-2 ડેમ
સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અનરાધાર વરસાદને કારણે પોરબંદરના ઘેડ પંથકના 19 ગામો હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. ધોરાજી નજીક આવેલો ભાદર 2 ડેમ 100 ટકા ભરાઈ જતા, તેનું પાણી ઘેડ પંથકમાં આવે છે. જેના પગલે તંત્ર દ્વારા ગ્રામજનોને એલર્ટ કરવ