બાબા રામદેવ પહોંચ્યા SC, પોતાના વિરૂદ્ધ નોંધાયેલા
એલોપથી વર્સીઝ આયુર્વેદની લડાઈમાં યોગગુરૂ બાબા રામદેવ વિરૂદ્ધ દેશના વિવિધ રાજ્યોમાંથી કેસ નોંધાયા હતા. બાબા રામદેવે આ મામલે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે. રામદેવે પોતાની અરજીમાં આઈએમએ પટના તથા રાયપુર દ્વારા નોંધાવાયેલી પ્રાથમિકી પર રોક લગ