કાશ્મીરમાં નવાજૂનીના એંધાણ, મોદીએ બોલાવી સર્વદલીય
જમ્મુ–કાશ્મીરમાં રાજકારણ ફરી એક વખત કરવટ લઇ શકે છે. મળતી માહિતી પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૨૪મી જૂનના રોજ જમ્મુ–કાશ્મીરની તમામ રાજકીય પાર્ટીઓની એક મીટિંગ બોલાવી છે. આ મીટિંગમાં ગૃહમંત્રી અમિત શાહ સહિત કેન્દ્રના કેટલાંય નેતા