નિયમોના પાલનમાં ટ્વીટર નિષ્ફળ રહ્યું, કાયદાકીય સુ
ભારતમાં માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વીટર ને મળેલું કાયદાકિય સંરક્ષણહવે ખતમ થઈ ગયું છે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદએ એક પછી એક ટ્વીટ કરીને આ મામલા પર સરકારનું વલણ સ્પષ્ટ કર્યું. પ્રસાદે કહ્યું કે, આ વાતને લઈ અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે કે શું ટ્વી