અનલોક ગુજરાતમાં આજથી બગીચા-મંદિર-જીમ ખૂલશે
આજથી ગુજરાત અનલોક તરફ વધુ આગળ વધશે. સરકારે આપેલી છૂટછાટ મુજબ આજથી ગુજરાતમાં ધાર્મિક સ્થળો, બાગ-બગીચાઓ અને જીમ ખુલશે, હોટલમાં 50 ટકા કેપેસિટી સાથે સીટીંગ શરૂ થશે. આજે 11 જૂનના રોજ સવારે 6 વાગ્યાથી કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવ્યા છે. જેના બાદ