GST Council Meeting: બ્લેક ફંગસની દવા ટેક્સ ફ્રી,
આજે નાણામંત્રી નિર્મલા સીતારમનની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સ દ્વારા જીએસટી કાઉન્સિલની 44મી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. જેની જાણકારી નાણામંત્રીએ પત્રકાર પરિષદમાં આપી છે.
કોરોના કાળમાં જીએસ