શિવરાત્રીને લઈને સોમનાથ મંદિર સતત 42 કલાક ખુલ્લું
આજે મહાશિવરાત્રી છે. શિવરાત્રીને લઈને સોમનાથ મંદિર તરફથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. શિવરાત્રીને ધ્યાનમાં રાખીને સોમનાથ મંદિર સતત 42 કલાક માટે ખુલ્લુ રાખવામાં આવશે. આજે શિવરાત્રીના દિવસે સવારે ચાર વાગ્યે મંદિરના કપાટ ખુલ્યા હતા. શિવ