JEE Main 2021 Result Released: ફેબ્રુઆરી સેશન 2021
JEE Main 2021 February Exam Result: નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જોઈન્ટ એન્ટ્રેસ એક્ઝામ (જેઈઈ મેન-2021) ફેબ્રુઆરી 2021નું પરિણામ જાહેર કર્યુ છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે ટ્વીટ કરી તેની જાણકારી આપી છે. Jeemain.nta.nic.in પર જઈને તમ