કર્ણાટક વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય બી કે સંગમ
કર્ણાટક વિધાનસભામાં અભદ્ર અને અપમાનજનક વર્તન બદલ ગુરુવારે કોંગ્રેસના ધારાસભ્ય બીકે. સંગમેશ્વરને સસ્પેન્ડ કરવામાં આવ્યા. ધારાસભ્યએ તેમના વિરુદ્ધ નોંધાયેલા કેસોના વિરોધમાં વિધાનસભાની કાર્યવાહીની વચ્ચે તેમનો શર્ટ ઉતાર્યો હતો. સ્પીકરે આ અંગે નારાજગ