વડોદરા: BAPS સ્વામી નારાયણ મંદિરના સંતોએ મતદાન કર્
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના આગેવાનોએ તો વહેલી સવારે જ મતદાન કર્યું હતું. તે જ રીતે બી.એ.પી.એસ.સ્વામી નારાયણ મંદિરના સંતોએ વહેલી સવારે અટલાદરા મંદિર નજીકના બાબાજી પૂરા પ્રાથમિક શાળાના મતદાન મથકે મતદાન કર્યું હતું.