મોટેરા ખાતે ભારત-ઇંગ્લેન્ડની ત્રીજી ટેસ્ટ માટે આજથ
ગુજરાતના ક્રિકેટપ્રેમીઓ જેની આતુરતાથી રાહ જોતા હતા તેનો અંત આવ્યો છે. વર્લ્ડના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદના મોટેરા ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનાર ડે-નાઇટ ટેસ્ટ માટેની ટિકિટોનું વેચાણ 14 ફેબ્રુઆરીને રવિવારથી શરૂ થશે. ગુજરાત ક્રિકેટ