રાજ્યના ચાર મહાનગરોમાં 28 ફેબ્રુઆરી સુધી રાત્રિ કર
કોરોના મહામારીના કેસના આંકડા ધીમે ધીમે ઓછા થઈ રહ્યા છે. ગઈ કાલે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસનાનવા 268 કેસ નોંધાયા હતા. ત્યારે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા રાજ્યના 4 મહાનગરોમાં રાત્રિ કરફ્યી માટે ફરી એકવાર જાહેરાત કરવામાં આવી છે.