સુરતઃ અશ્વનિકુમાર ભવાની સર્કલ પાસે કાપડની ફેક્ટરીમ
સુરતમાં ફરી એકવાર આજે આગની ઘટના સામે આવતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી. પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે આગની ઘટના સુરતના ભવાની સર્કલ પાસે બની હતી.
પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, સુરતના ભવાની સર્કલ પાસે આવેલા શ્રી લબ્ધી પ્રિન્ટ