રાજ્યમાં આજથી કોરોના વેક્સિનેશનનો બીજો તબક્કો શરૂ,
રાજ્યમાં કોરોના વાયરસના સતત ઘટી રહેલા કેસ વચ્ચે સરકારે વેક્સિનેશનનો પ્રથમ તબક્કોપૂર્ણ કરી લીધો છે. હવે આજથી સરકાર કોરોના વાયરસના બીજા તબક્કાની શરૂઆત કરવા જઈ રહી છે. આ તબક્કામાં પ્રથમ તબક્કામાં શામેલ તબીબોની સાથે સાથે બીજા તબક્કાના રસી