ફ્રાન્સમાં ભાગેડૂ વિજય માલ્યાની 14 કરોડની સંપત્તિ
2016થી બ્રિટનમાં રહી ચૂકેલા ભારતના ભાગેડૂ બિઝનેસ વિજય માલ્યા પર ઇડી (ED)નો સકંજો અને કસવામાં આવ્યો છે. ફ્રાંસમાં માલ્યાની 1.6 મિલિયન યૂરોની પ્રોપર્ટી એજન્સીએ જપ્ત કરી લીધી છે. વિજય માલ્યા પર આરોપ છે કે તેને કિંગફિશર એરલાઇન માટે છેતરપિંડીથી 10 હ