કોરોનાની સ્થિતિને ધ્યાને લઈને ગિરનારની લીલી પરિક્ર
આ વર્ષે દરેક તહેવારોને કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે. કોરોનાને કારણે ગુજરાતનો સૌથી મોટો ઉત્સવ એટલે કે નવરાત્રીને પણ મંજૂરી આપવામાં આવી ન હતી. દિવાળીના તહેવાર માટે પણ સરકારે ખાસ ગાઇડલાઈન બહાર પાડી હતી. હવે ગિરનારમાં દર વર્ષે દેવદિવાળીના દિવસ