કોરોના કેસ વધતા ફરી દિલ્હીથી મેડીકલ ટીમ ગુજરાત આવશ
દિલ્હી સહિત ગુજરાતમાં પણ હાલ કોરોના વાયરસના કેસોની સંખ્યા બેફામ ગતિએ વધી રહી છે જેનાથી સરકાર ફરી ચિંતામાં મુકાઇ છે. ગુજરાતમાં વધી રહેલા કોરોના કેસોને નિયંત્રણમાં રાખવા અને તેની સમીક્ષા માટે ફરી દિલ્હીથી નિષ્ણાંતો ડોક્ટરોની એક ટીમ ગુજરાત આવવાની