બિહારમાં મંત્રાલયોની ફાળવણી, ગૃહ ખાતુ નિતિશ કુમાર
બિહારમાં નિતિશ કુમારની સરકારમાં મંત્રાલયોની વહેંચણી પણ થઈ ગઈ છે.ગઈકાલે 14 મંત્રીઓએ શપથ લીધા હતા.એ પછી આજે તેમના વિભાગોની ફાળવણી કરાઈ છે.
મુખ્યમંત્રી નિતિશ કુમારે ગૃહ વિભાગ પોતાની પાસે જ રાખ્યો છે.વિજિલન્સ વિભાગને પણ તેમણે પોતાને હસ્તક રા