બંગાળ CM મમતા બેનર્જીનો PM મોદીને પત્ર, કહ્યું નેત
પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 23 જાન્યુઆરીએ નેતાજી સુભાષ ચંદ્ર બોસની જ્યંતી ઉપર રાષ્ટ્રીય રજા જાહેર કરવાની માંગણી કરી છે. આ માટે બેનર્જીએ વડાપ્રધાન મોદીને પત્ર પણ લખ્યો છે. પોતાના પત્રમાં બંગાળના મુખ્યમ