વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસ, જાણો આખો કાર્યક્રમ
પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા છે. ત્યાં તેમનું સ્વાગત રાજ્યનાં સીએમ વિજય રૂપાણી દ્વારા કરવામાં આવ્યું હતું.
30 ઓક્ટોબરનો કાર્યક્રમ
પ્રથમ જંગલ સફારી પાર્કનું ઉદ્ધઘાટન કરશે.
ફેરી બોટ (ક્રૂઝ નું ઉદ્ધઘાટ