ગુજરાત : 8 બેઠકની પેટાચૂંટણી તમામ બેઠકો પર મતદાન પ
વિધાનસભાની 8 બેઠક પર સરેરાશ 59% મતદાન નોંધાયું હતું. ડાંગ બેઠક પર સૌથી વધુ 74.71% મતદાન નોંધાયું હતું. આ ઉપરાંત વલસાડની કપરાડા બેઠક પર 67.34% મતદાન, વડોદરાની કરજણ બેઠક પર 65.94% મતદાન, કચ્છની અબડાસા બેઠક પર 57.78% મતદાન, સુરેન્દ્રનગરની લીંબડી બ