હાથરસના નામે વર્ગ વિગ્રહ ફેલાવી વિકાસ કાર્યોને રોક
હાથરસ કાંડ પર દેશમાં બબાલ ચાલુ છે ત્યારે આ મુદ્દે વિરોધીઓ પર યુપીના સીએમ યોગી આદિત્યનાથે ફરી નિશાન સાધ્યુ છે.
યોગીએ કહ્યુ હતુ કે, વિપક્ષ હાથરસ મુદ્દે રાજનીતિ કરી રહ્યો છે.એક મોટુ ષડયંત્ર ઘડાઈ રહ્યુ હતુ અને શાંતિ ડહોળવા માટે વિદેશથી ફડિંગ