ચીને નક્કી કરવાનું છે કે ભારત સાથેના સંબંધને કઈ દિ
ભારતે ચીનને સ્પષ્ટપણે કહ્યું છે કે તે સંપૂર્ણ રીતે ચીન પર છે કે તે દ્વિપક્ષીય સંબંધોને કઈ દિશામાં લઈ જવા માંગે છે. ચીને તેના પર ધ્યાનપૂર્વક વિચારવું જોઇએ. ચીનમાં ભારતના રાજદૂત વિક્રમ મિશ્રીએ કહ્યું કે બંને દેશો વચ્ચે