કોરોના વાયરસઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 572 નવા ક
રાજ્યમાં આજ રોજ 572 નવા દર્દી નોંધાયા છે. જ્યારે 575 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,40,080 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આજે રાજ્યમાં 25 વ્યક્તિઓના કોરોનાને કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ-15, સુરત-5, પાટણ-2, જામનગર-