નેપાળના પ્રધાનમંત્રી ઓલીનો મોટો આરોપ, કહ્યું- ભારત
નેપાળના વડાપ્રધાન કેપી શર્મી ઓલીએ ભારત પર એમની સરકાર પાડવાના ગંભીર આરોપ લગાવ્યા છે. રવિવારે એક કાર્યક્રમ દરમિયાન નેપાળ વડાપ્રધાને ઇશારો કર્યો હતો કે નવી દિલ્હીની મીડિયામાં થઇ રહેલી બૌદ્ધિક ચર્ચાઓ, કાઠમંડૂ સ્થિત ભારતીય