ભારતમાં શરૂ થયો ચીની સામાનનો બહિષ્કાર, CAITએ તૈયાર
લદ્દાખ સરહદ પર ભારત અને ચીનના સૈનિકો વચ્ચેની હિંસક અથડામણ બાદ ચાઈનીઝ પ્રોડક્ટ્સના બહિષ્કારને લઈને કંફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) સામે આવ્યું છે. CAITએ ચીનને આર્થિક નુક્સાન પહોંચાડવા માટેની તૈયારીઓ આરંભી દીધી