રાજ્યમાં આગામી 5 દિવસ મધ્યમથી ભારે વરસાદ પડશે, હવા
ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં 5 દિવસ મધ્યમથી ભારે વરસાદ પડશે. સાથે જ રાજ્યમાં દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન પણ ફુંકાશે. જેથી તંત્ર સહિત લોકોને એલર્ટ કર