અનલોક-1: પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને, 6 દિવસમાં પેટ્
લોકડાઉન પૂર્ણ થયા બાદ અનલોક 1 લાગુ કરાયું ત્યારથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ દરરોજ વધારો થઈ રહ્યો છે. છેલ્લા છ દિવસમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં 3 રૂપિયાથી વધુનો વધારો થયો છે. જેની સીધી અસર સામાન્ય જનતા પર પડી રહી છે.