Unlock-1નો પ્રથમ દિવસ, બે મહિનાથી વધુ સમય માટે લોક
દેશમાં કોરોના વાઈરસના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે લાગૂ લૉકડાઉન 5.0નો આજે પ્રથમ દિવસ છે. ગૃહમંત્રાલયની ગાઈડ લાઈન મુજબના નિયમો આજથી સમગ્ર દેશમાં લાગૂ થઈ ગયા છે. જે 30-જૂન સુધી યથાવત રહેશે. કેન્દ્ર સરકાર દ્વારા લૉકડાઉન