કોરોનાના કેસ વધતા વડોદરામાં કન્ટેઈનમેન્ટ ઝોનનો આંક
વડોદરામાં ગઈકાલે કોરોનાના વધુ 31 પોઝિટિવ કેસ નોંધાયા છે. 151 સેમ્પલમાંથી 31 કેસ પોઝિટિવ આવ્યા છે. આ સાથે જ વડોદરા (Coronavirus) માં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 904 થઈ ગઈ છે. કોરોનાના કારણે ગઈકાલે 4 દર્દીઓના મોત પણ થયા હતા. કોરોનાથી અત્યાર સુ