અનલોક : વિદેશી બિઝનેસમેન, ટેક્નોક્રેટ અને આરોગ્ય વ
સરકારે બુધવારે જણાવ્યું હતું કે ગૃહમંત્રાલયે વિદેશી બિઝનેસમેન, ઇજનેરો અને હેલ્થકેર પ્રોફેશનલ્સને સશર્ત પ્રવેશ આપવા નિર્ણય લીધો છે. ભારત આવવા માગતા ઉપરોક્ત ત્રણેય કક્ષાના લોકોએ તેમના વિઝા રિવેલિટેડ કરાવવાના રહેશે અને ચાર્ટર્ડ ફ્લાઇટસમાં દેશમાં આ