લદાખમાં ચીને સૈન્યબળ વધારતા તણાવ, ભારતીય લશ્કર પણ
લદાખમાં ભારત અને ચીન વચ્ચે તણાવ વધી રહ્યો છે. ચીનની મિલિટરીએ પેન્ગોંગ ત્સો લેક અને ગાલવાન ખીણ સહિત લદાખમાંલાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) ખાતે સૈનિકોની સંખ્યા વધારીને સંકેત આપી દીધો છે કે તે ભારતીય સૈન્ય સાથે થયેલા વિવાદનો અંત લાવવા ઈચ્