અયોધ્યામાં રામજન્મભૂમિના પરિસરને સમતલ કરતાં મંદિરન
અયોધ્યામાં રામ જન્મભૂમિ પરિસરમાં ચાલી રહેલા સમતલીકરણ દરમ્યાન રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને કેટલીય પુરાતાત્વિક મૂર્તિઓ, થાંભલા અને શિવલિંગ મળ્યા છે. 4 ફૂટથી મોટું એક શિવલિંગ એ જગ્યાએથી મળ્યું છે જ્યાં કાટમાળને હટાવા અને સમતલીકરણનું કામ ચાલ