રાજકોટ: પરપ્રાંતિયોએ હોબાળો મચાવી કર્યો પથ્થરમારો,
વતન જવાને લઈ હવે શ્રમિકોમાં ધીરજ ખૂટી ગઈ છે. અને એક નાનકડી અફવાને લઈને પણ શ્રમિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. રાજકોટમાં વતન જવા માટે મોટી સંખ્યામાં શ્રમિકો એકઠાં થયા હતા. તેવામાં અફવા ઉડી કે ટ્રેન કેન્સલ થઈ છે. જે