વિપક્ષ પર PM મોદીનો ટોણો, કહ્યુ- 'કાશ્મીર જવું હોય
PM મોદીએ ગુરુવારે મહારાષ્ટ્રના બીડના પરલીમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતાં કોંગ્રેસ અને NCPને આડેહાથ લીધા હતા. PM મોદીએ કહ્યુ કે, કોંગ્રેસ અને NCPથી યુવાઓનો મોહભંગ થઈ ગયો છે. યુવાઓ આ બંને પાર્ટીઓનો સાથ છોડી રહ્યા છે. PM મોદીએ વિપક્ષ પર હુમલો ક