Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક

પાંચ વખત શિયાળુ ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચુકેલા શિવા કેશવને જાપાનમાં યોજાયેલી એશિયન લુગ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીતવાની સાથે ઈતિહાસ રચી દીધો હતો. લુગ એ બરફમાં ચાલતી એક પ્રકારની સ્લેજ ગાડી હોય છે, જેને જોરથી ધક્કો મારીને દોડાવવાની સાથે ખેલાડીએ તેમાં ચઢવાનું હોય છે. નિર્ધારિત રાઉન્ડ દરેક ખેલાડી કેટલા સમયમાં પાર કરે છે, તેના આધારે વિજેતા નક્કી થાય છે

ચૂંટણી 2019

હેડલાઈન્સ

BJP

OTHER

ભારત

વિશ્વ

Copyright © 2017 Newz Viewz | Created by Communicators and Developed by Seawind Solution Pvt. Ltd.