Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

માઈકાના સ્ટુડન્ટસ દ્વારા ‘માઈકા સંકલ્પ’ ઈન-હાઉસ થિયેટર સોસાયટી ચલાવવામાં આવે છે, થિયેટર દ્વારા એન્યુઅલ પ્રોડક્શન અંતર્ગત ‘બોર્ન ફ્રોમ ફાયર’નું આયોજન એચ.કે આર્ટ્સ કોલેજના ઓડિટોરીયમમાં  કરાયું હતું. બોર્ન ફ્રોમ ફાયરમાં એક સ્ત્રીની વાર્તા દર્શાવાઈ છે, પ્લેમાં તેણી કેવી રીતે એક સરળ યુવતીમાંથી  એક મહાન રાણી બને છે તે વાત દર્શાવાઈ છે. વાર્તાને આધારે વિશ્વના મોટા એપિક માહાભારત પરથી લેવામાં આવી છે, અને સ્ત્રી એટલે દ્રૌપદી. પ્લેને દ્રૌપદીની દ્રષ્ટિએ મહાભારત કેવુ હતું તે દર્શાવાયું હતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ