Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગાંધીનગર અંતર્ગત કલાપ્રતિષ્ઠાન આયોજિત 14 મી રાષ્ટ્રીય કલા શિબિરનો ઉદ્દઘાટન સમારોહ કલેશ્વરીના પટાંગણમાં રાત્રે 8:00 કલાકે ગુજરાતના સિદ્ધ હસ્તકલાસાધકોની ઉપસ્થિતિ વચ્ચે મહીસાગર જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારીશ્રી લખાણી સાહેબના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. દીપ પ્રાગટ્ય સાથે શ્રીફળ વધેરી ને 14મી રાષ્ટ્રીય કલાશિબિરનું ઉદ્ઘાટન કર્યું હતું અને કલાપ્રતિષ્ઠાની કલાપ્રવૃતિ સાચા અર્થમાં કલાનું સંવર્ધન કરતી સંસ્થા  છે ...કલાકારોને કલાક્ષેત્રની નવી ઊંચાઈ આપવાની આ યજ્ઞીય પ્રવૃત્તિ ગણાવી હતી અને કલાપ્રવૃત્તિની સરાહના કરીને સંવાહકોને અભિનંદન પાઠવ્યા હતા. વસંતપંચમીના પાવન પ્રસંગે ઉપસ્થિત કલાસાધકોનું કંકુ અક્ષત વડે પૂજન કર્યુ હતું અને 14 મી રાષ્ટ્રીય કલાશિબિર ની સંપૂર્ણ આચારસહિતાનુ માર્ગદર્શન કલાપ્રતિષ્ઠાના અધ્યક્ષ રમણીક ઝાપડિયાએ આપ્યું હતું 14 મી કલાશિબિરના સંયોજક ચિત્રકાર નટુ ટંડેલ ,ચિત્રકાર ચંદ્રકાંત પ્રજાપતિ, ચિત્રકાર સુરેશ રાવળે ઉપસ્થિત કલાકારોને બેલ્ટ પહેરાવીને અભિવાદન કર્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંકલન ચિત્રકાર અજીત ભંડેરી ,ચિત્રકાર દિપક મહેતા, ચિત્રકાર સુધા ધેવરીયા, ચિત્રકાર ભાવેશ પટેલ સાથે બીપીન પટેલે કર્યુ હતુ અને સમગ્ર કાર્યક્રમને સફળતા બક્ષી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ