Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • પારસીઓના પવિત્ર સ્‍થળ વલસાડના ઉદવાડા ખાતે ત્રિદિવસીય ઇરાનશા ઉદવાડા ઉત્‍સવનો મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, કેન્‍દ્રીય મંત્રી શ્રી મુકતાર અબ્‍બાસ નકવીની ઉપસ્‍થિતિમાં પ્રારંભ કરવામાં આવ્‍યો હતો. ઉદવાડા ઉત્‍સવ તા.૨પ મી ડીસેમ્‍બર સુધી યોજાશે.

    મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વિશ્વની સૌથી નાની માઇક્રો પારસી સમાજ છે. જેણે વિશ્વને તેની સંસ્‍કૃતિ, ટેકનોલોજી, વિજ્ઞાન, ઉદ્યોગ, સહિતના ક્ષેત્રને નવી ઉંચાઇઓ બક્ષી છે. દેશના ગૌરવવંતા પારસીઓ આન,બાન, શાન સાથે ગુજરાતને વૈશ્વિક સ્‍તરે ચમકતુ રહે તે માટેનું યોગદાન આપ્‍યું છે. જર્મનીમાં ત્રણ લોકોએ ઇ.સ.૧૯૨પ માં ભારતનો ત્રિરંગો લહેરાવ્‍યો હતો. શ્‍યામજી કૃષ્‍ણવર્મા, સરદાર રાણા અને ત્રીજા મેડમ કામા હતા.

    ગુજરાતની મિઠાશ વધારવા પારસીઓનો ફાળો બહુમુલ્‍ય છે. ગુજરાતની મિઠાશમાં પારસીઓ દુધમાં સાકર ભળે તેમ ભળી ગયા છે. મુસીબતમાં સઘર્ષનો સામનો કેવી રીતે કરાઇ તે આપણે પારસીઓ પાસેથી શીખ્‍યા છે.પારસીઓએ આપણને હસ્‍તા શીખવ્‍યા છે. દેશમાં પારસી સમાજે પ્રેમ, સ્‍નેહ આપ્‍યો છે. ગુજરાતની સમૃધ્‍ધિ, ઓળખ ગુડ થ્રોટ, ગુડ વર્ક માટે આશીર્વાદ લેવાનો અવસર મળ્‍યો હોવાનું કાર્યકારી મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્‍યું હતું.

    મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે, ગુજરાતમાં વિકાસ સાથે સાંસ્‍કૃતિક મુલ્‍યોનું જતન કરવું છે. આવનારી પેઢી ઉચ્‍ચ મુલ્‍યો સાથે જોડાઇને ગરવી ગુજરાતનું નિર્માણ થાય તેવો પ્રયાસ રાજય સરકાર કરશે. ઉદવાડા ઇરાનશા ઉત્‍સવ-૨૦૧૭ અવસરે વડા દસ્‍તુરજીએ સૌને આવકાર્યા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ