નર્સની બેદરકારી, ફોન પર વાત કરતા કરતા એક મહિલાને
દેશમાં કોરોના રસીકરણનો ત્રીજો તબક્કો શરૂ થઈ ગયો છે. જો કે કોરોનાનું આ ભયાનક રૂપ જોઇને પણ લોકોમાં ખૂબ બેદરકારી જોવા મળી રહી છે.
મામલો કાનપુર ગ્રામ્ય વિસ્તારનો છે. અહીંના મડોલીના પીએચસીમાં કોરોના વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે. મીડિયા રિ