દેશમાં કોરોના વાયરસના વધુ 10 કેસ સામે આવ્યા હોવાની પુષ્ટિ થઈ છે. કેરળમાં છ અને કર્ણાટકમાં ચાર નવા કેસ સામે આવ્યા છે. કેરળમાં નવા કેસ નોંધાયા હોવાની માહિતી રાજ્યના મુખ્યમંત્રીએ આપી છે. કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રીએ રાજ્યમાં ચાર નવા કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા હોવાનું જણાવ્યું છે. આ સાથે જ દેશમાં કુલ કોરોનાગ્રસ્ત દરદીઓની સંખ્યા 57 પર પહોંચી ગઈ છે. જો કે કેન્દ્ર સરકારે હજી સુધી આ આંકડાની પુષ્ટિ કરી નથી.