Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

શના ૧૩ શહેરોને આ વર્ષના અંત સુધીમાં ૫જી નેટવર્કની સુવિધા મળી જાય એવી શક્યતા છે. દિલ્હી, મુંબઈ, કોલકાત્તા, ચેન્નાઈ, અમદાવાદ, ગાંધીનગર, જામનગર, ગુરૃગ્રામ, ચંદિગઢ, બેંગ્લુરુ, હૈદરાબાદ, પૂણે, લખનઉ જેવા શહેરોમાં ૫જીની સવસ શરૃ કરવાનો સંકેત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગે આપ્યો હતો. આ ૧૩ શહેરોમાં ટ્રાયલ શરૃ કર્યા પછી તેના ફિડબેકના આધારે ૫જીનો વિસ્તાર કરાશે. ટેલિકોમ મંત્રી અશ્વિન વૈષ્ણવે થોડા દિવસ પહેલાં કહ્યું હતું કે ૫જી નેટવર્કનો વ્યાપ ભારતના ૨૦-૨૫ શહેરો સુધી પહોંચે એ માટેના પ્રયાસો હાથ ધરાશે. શરૃઆતમાં ૧૩ શહેરોમાં ટ્રાયલ થાય એવી શક્યતા છે અને તેના થોડા મહિનાઓમાં જ બીજા દસેક શહેરોને ૫જી નેટવર્ક હેઠળ આવરી લેવાશે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ