Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્ર સરકારના મોટર વ્હિકલ એક્ટની નવી જોગવાઇ મુજબ ટ્રાફિકના નવા નિયમોનો ગુજરાતમાં અમલ થવા જઇ રહ્યો છે જેના  પગલે PUC સર્ટીફીકેટ મેળવવા PUC સેન્ટરો પર લોકોની ભારે ભીડ જામી છે. આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવી દશા ઉભી થઇ છે. હવે રાજ્યના વાહન વ્યવહાર કમિશ્નરે છેલ્લી ઘડીએ વધુ 1500 PUC સેન્ટરો શરુ કરવા તૈયારી કરી છે. 

ઉલ્લેખનીય છે કે સોમવારથી ગુજરાતમાં મોટર વ્હિકલ એક્ટ મુજબ ટ્રાફિકના નવા નિયમો અમલી થઇ રહ્યાં છે. મોટોમસ દંડ ચૂકવવો ન પડે તે માટે વાહનચાલકો આગોતરી તૈયારીઓ કરી છે. જણાવી દઈએ કે PUC સર્ટિફિકેટ મેળવવા અત્યારે PUC કેન્દ્રો પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ

Copyright © 2019 Newz Viewz | Created by Communicators and Developed by Seawind Solution Pvt. Ltd.