ઓસ્ટ્રેલિયાએ મુંબઈમાં રમાયેલી પ્રથમ વનડે મેચમાં ભારતને 10 વિકેટથી હરાવીને ત્રણ મેચની વનડે સિરીઝમાં 1-0ની લીડ મેળવી હતી. ટોસ હાર્યા બાદ ટીમ ઈન્ડિયા પહેલા બેટિંગ કરવા ઉતરી હતી અને 49.1 ઓવરમાં 255 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સાથે જ ભારતે ઓસ્ટ્રેલિયાને જીત માટે 256 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ લક્ષ્ય કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના 37.4 ઓવરમાં હાંસલ કરી લીધું હતું.