ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસે આખી દુનિયામાં હવે હાહાકાર ફેલાવ્યો છે. ભારતમાં કોરોના વાયરસના બે પોઝિટિવ કેસ સામે આવ્યા છે. એક કેસ નવી દિલ્હીમાં જોવા મળ્યો છે. જ્યારે બીજો કેસ તેલંગાણામાં સામે આવ્યો છે. હાલ બંને દર્દીઓની સારવાર ચાલી રહી છે. સ્વાસ્થ્ય વિભાગ અનુસાર બંનેની હાલત સ્થિર છે. આમ ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ પાંચ મામલા બહાર આવી ચુક્યા છે.