ઈરાનથી 275 ભારતીય લોકોને લઇને એક વિમાન જોધપુર પહોંચી ચૂક્યું છે. તેમને ત્યાં ભારતીય સેનાના વેલનેસ સેન્ટરમાં રાખવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, આ અગાઉ પણ 277 ભારતીયોની એક બેન્ચ અહીં આવી હતી. તેમને પણ આજ સેન્ટરમાં કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. ન્યૂઝ એજન્સી ANIએ આના વિશે જાણકારી આપી છે. ઈરાનમાં વર્તમાન સમયમાં કોરોનાનો ભયંકર કહેર છવાયેલો છે. એશિયામાં ચીન પછી સૌથી ખરાબ માર ઈરાન પર જ પડી છે.